________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૮ ૨ | નાથ વિદ્રણ સૈન્ય ક્યું રે, વીર વિક્વણો રે સંઘ, સાધે કોણ આધારથી રે પરમાનંદ અસંગે રે છે વીર૩ માત વિણ બાલ ક્યું રે, અરહા પરહે અથડાય; વીર વિહૂણા જીવડા રે, કુળ વ્યાકુળ થાય રે | વીર | ૪ | સંશયછેદક વીરને રે, વિરહ તે કેમ ખમાય જે દીઠે સુખ ઉપજે છે, તે વિશે કેમ રહેવાય ?? | વીર એ છે કે નિર્ધામક ભવસમુદ્રને રે, ભવ-અટવી સત્યવાહ; તે પરમેશ્વર વિણ મળે રે, કેમ વાધે ઉત્સાહ રે ? | વીર છે ૬ . વિર થકાં પણ મૃત તણો રે, હો પરમ આધાર; હવે ઈહાં મૃત આધાર છે રે, અહા! જિનમુદ્રા સાર રે ! વીર છે ૭ મે ત્રણ કાળે સવિ જીવને રે, આગમથી આણંદ સે ધ્યાને ભવિજો રે, જિનપડિમા સુખકંદ રે વીર છે ૮ છે ગણધર આચારજ મુનિ રે, સહુને એણીપ સિદ્ધ; ભવ ભવ આગમ સંગથી રે, દેવચંદ્ર પદ લીધરે છે વાર છે છે
For Private and Personal Use Only