________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે હાલા રે ૧૪ છે નંદન ! નવલા મોટા થાશે ને પરણાવશું; વહૂવર સરખી જોડી લાવશું રાજકુમાર, સરખા વેવાઈ વેવાણુને પધરાવશું, વર વહુ પિંખી લેશું જોઈ જોઈને દેદાર છે હાલ૦ મે ૧૫ પિયર સાસરા માહરા બેહુ ૫ખ નંદન! ઉજળા, મહારી કુખે આવ્યા તાત પનેતા નંદ મહારે આંગણે ગૂઠા અમૃત દૂધ મેહુલા, મહારે આંગણે ફળીયા સુરતરૂ સુખના કંદ | હાલે છે ૧૬ ઈણિ પરે ગાયું માતા ત્રિશલાસુતનું પાલણું, જે કઈ ગાશે લેશે પુત્ર તણું સામ્રાજ; બીલીમેરા નગરે વર્ણવ્યું વીરનું હાલરું, જય જય મંગલ હેજે દીપવિજય કવિરાજ હાલે છે ૧૭ એ
શ્રી વીર પ્રભુનાં દીવાળીનાં સ્તવને. મારગદેશક મેક્ષ રે, કેવળજ્ઞાન નિધાન; ભાવળ્યા સાગર પ્રભુ રે પર ઉપગારી પ્રધાને વીર પ્રભુ સિદ્ધ થયા છે ૧ કે સંઘ સકળ આધારે રે, હવે દણિ ભારતમાં કોણ કરશે ઉપગારે રે? એ વીર છે
For Private and Personal Use Only