________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારી ભત્રીજી ને બેન તમારી નંદા; તે પણ ગુંજે ભરવા લાખણસાઈ લાવશે, તેમને જોઈ જોઈ હશે અધિકે પરમાનંદ હાલ૦ છે ૧૦ છે રમવા કાજે લાવશે લાખ ટકાનો ઘૂઘર, વળી સુહા મેના પિપટ ને ગજરાજ; સારસ હંસ કોયલ તીતર ને વળી મરજી, મામી લાવશે રમવા નંદ! તમારે કાજ છે હાલો૦ | ૧૧ છપ્પન કુમરી અમરી જલકલશે નવરાવિયા, નંદન! તમને અમને કેલી–ઘરની માંહિ; ફૂલની વૃષ્ટિ કીધી જન એકને માંડલે, બહુ ચિરંજીવ આશિષ દીધી તુમને ત્યાંહિ છે હાલે છે ૧ર છે તમને મેરગિરિ પર સુરપતિએ નવરાવિયા, નિરખી નિરખી હરખી સુક્ત લાભ કમાય; મુખડાં ઉપર વાર કટિ કાટ ચંદ્રમા, વલી તન પર વાર ગ્રહ-ગણને સમુદાય છે હાલો૦ મે ૧૩ નંદન! નવલા ભણવા નિશાળે પણ મૂકશું, ગજ પર અંબાડી બેસાડી માટે સાજ; પસલી ભરણું શ્રીફળ ફળ નાગરવેલશું, સુખડલી લેશું નિશાળીયાને કાજ
For Private and Personal Use Only