SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૭ર નંદન! નવલા બંધવ નંદિવનના તમે, નંદન! ભેજાઈના દીયર છે સુકુમાલ: હસશે ભાઈઓ કહી દીયર મહારા લાડકા, હસે રમશે ને વળી શુંટી ખણશે ગાલ, હસશે રમશે ને વળી હંસા દેશે ગાલ છે હાલો૦ છે ૬ નંદન! નવલા ચેડારાજાના ભાણેજ છે, નંદન ! નવલા પાંચસે મામીના ભાણેજ છે, નંદન! મામલીયાના ભાણેજ સુકમાલ: હસશે હાથે ઉછાળી કહીને ન્હાના ભાણેજા; આંખ આંજી ને વળી ટપકું કરશે ગાલ | હાલો૦ | ૭ | નંદન! મામા મામી લાવશે ટેપી આંગલાં, રતને જડીયાં ઝાલર મોતી કસબી કારનીલાં પીલા ને વળી રાતાં સરવે જાતિનાં, પહેરાવશે મામી મહારા નંદ કિશેર! જે હાલે છે ૮ ને નંદન! મામા મામી સુખડલી સહુ લાવશે, નંદન ! ગજવે ભરશે લાડુ મિતીચૂર, નંદન! મુખડાં જોઈને લેશે મામી ભામણા, નંદન! મામી કહેશે છે સુખ ભરપૂર છે હાલે ૫ છે નંદન નવલા ચેડા મામાની સાતે સતી, For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy