________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘેર પાપી, તેહને જિન! તમે ઉદ્ધર્યો રે | વીર
૪ ચંદનબાલાએ અડદના બાકૂલ, પડિલાવ્યા તમને પ્રભુ રે, તેહને સાહૂણી સાચી રે કીધી, શિવવધુ સાથે ભેળવી રે વીર . પ ચરણે ચડકેશિ ડશી, કલ્પ આઠમે તે ગયો રે ગુણ તે તમારા પ્રભુ મુખથી સુણીને, આવી તુમ સનમુખ રહ્યો રે | વીર છે ૬નિરંજન પ્રભુ! નામ ધરાવે, તે સહુને સરીખા ગણે રે ભેદ ભાવ પ્રભુ ! દૂર કરીને, મુજશું રમો એકમેકણું રે | વીર છે ૭ કે મેડા વહેલા તુમહી જ તારક, હવે વિલંબ શા કારણે રેજ્ઞાન તણું ભવનાં પાપ મિટા, વારી જાઉં વાર તેરા વારણે રે | વીરડે છે ૮
[ ૧૧ ] (હવણની પૂજા રે, નિરમલ આતમા રે-એ દેશી.)
રૂડી ને રઢીયાળી રે, વીર ! તારી દેશના રે એ તે ભલી જેજનમાં સંભળાય, સમકિત બીજ
For Private and Personal Use Only