________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬ આરોપણ થાય– રૂડી ! ૧ ! ષટ્ મહિનાની રે ભૂખ તરસ શમે રે, સાકર દ્રાખ તે હારી જાય; કુમતિ જનના મદ મેડાય– રૂડી૦॥ ૨ ॥ ચાર નિક્ષેપેરે સાત નયે કરી રે, માંહી ભલી સપ્તભગી વિખ્યાત; નિજ નિજ ભાષાએ સહુ સમજાય- રૂડી૦ ॥ ૩ ॥ પ્રભુજીને ધ્યાતાં રે શિવ- પદવી લહે રે, આતમ ઋષિના ભાક્તા થાય; જ્ઞાનમાં લેાકાલાક સમાય– રૂડી ૫ ૪ ૫ પ્રભુજી સરીખા દેશક કા નહિ રે, એમ સહુ જિન ઉત્તમ ગુણ ગાય; પ્રભુ પદ પદ્મને નિત્ય નિત્ય ધ્યાય—રૂડી । ૫ ।।
[ ૧૨ ]
ગપતિ ! તું તા દેવાધિદેવ, દાસના દાસ છું તાહરા; જગતિ ! તારક તું કરતાર, મનો મેહન પ્રભુ માહરા તા ૧ ૫ જગતિ ! તાહરે ભક્ત અનેક, માહરે એક જ તું ધણી; જગપતિ! વીરમાં તું મહાવીર, મૂર્તિ તાહરી સેહામણી ॥ ૨ ॥ જગપતિ ! ત્રિશલા
For Private and Personal Use Only