________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
અણુનારે પ્રભુ ! માહરે તાહરૂ વચન પ્રમાણુ ૫ નારે પ્રભુ ! એ આંકણી !! હિર હાદિક દેવ અનેરા, તે દીઠા જગમાંય ૐ; ભામિની ભ્રમર્– ભ્રકુટીએ ભૂલ્યા, તે મુજને ન સુહાય । નારે॰ ॥ ૧ ॥ કિ રાગી તે કંઇક દ્વેષી, કંઇક લેાલી દેવ રે; કંઈક માઁ માયામાં ભરિયા, કેમ કરીએ તસ સેવ !! નારે૦ ॥ ૨ ॥ મુદ્રા પણુ તેહમાં નવિ દીસે પ્રભુ!, તુજ માંડેલી તિલ માત્ર રે; તે દેખી દિલ નવિ રીઝે, શી કરવી તસ વાત? । નારે૦ ! ૩ !! તું ગતિ તું મતિ તુ મુજ પ્રીતમ, શ્ર્વ વન આધાર ; રાત વિસ સ્વપ્નાંતરમાંહી, તું માહેરે નિરધાર ॥ નારે૦૫ ૪ ૫ અવગુણ સહુ ઉવેખીને પ્રભુ !, સેવક કરીને નિહાળ રે; જગ–અધવ ! એ વિનંતિ મારી, મહારાં સવિ દુઃખ દૂરે ટાળા નારે ૫ ૫ ૫ ચોવીસમા પ્રભુ ત્રિભુવન—સ્વામી, સિદ્ધાર્થના નંદ રે; ત્રિશલાછના ન્હાનડીયા પ્રભુ !, તુમ દીઠે અતિષ્ઠિ આનંદ ! નારે ॥ ૬ ॥ સુમતિવિજય કવિરાયના
For Private and Personal Use Only