SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શમ દમ સમણું તે જાયા રે; બાર વર્ષ પ્રભુ ભૂમિ ને કાયા, નિદ્રા અલ્પ કહાયા રે . વીર મે ૨ ચંડકૌશિક પ્રતિબંધન આયા, ભય મનમાં નહિ લાયા રે; ત્રણ પ્રકારે વીર કપાયા, સુર નર જસ ગુણ ગાયા રે | વીર. ૩. જગત જીવ હિતકારી કાયા, હરિલંછન જસ પાયા રે, માન ન લેભ વળી અકષાયા, વિહાર કરે નિરમાયા રે | વીર. ૪ કેવલજ્ઞાન અનંત ઉપાયા, ધ્યાન શુક્લ પ્રભુ ધાયા રે; સમવસરણે બેસી જિનરાયા, ચઉહિ સંધ થપાયા રે વીર એ ૫. કનક-કમલ ઉપર ઠવે પાયા, ચઉવિહ દેશન દાયા રે પાંત્રીશ ગુણ વાણી ઉચરાયા, ત્રીસ અતિશય પાયા રે ૫ વર૦ ૬ શેલેશીમાં કર્મ જલાયા, જિત નિશાન વજાયા રે પંડિત ઉત્તમવિજય પસાયા, પદ્મવિજય ગુણ ગાયા રે | વીર ૭ છે [૯] નારે પ્રભુ નહીં માનું, નહીં માનું રે અવરની For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy