________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેહનું, શીતલ ચંદન છાયા જી; જે સેવંતાં ભવિજનજધુકર, દિન દિન હેત સવાયા છે કે વંદો છે ૨ તે ધન્ય પ્રાણી સદ્દગતિ ખાણ, જસ મનમાં જિન આયા છે; વંદન પૂજન સેવ ન કીધી, તે કાં જનનીજયારે છ વંદો છે ૩ છે કર્મ-કટક ભેદન બલવાર, વીર બિરૂદ જેણે પાયાજી; એકલમલ્લ અતુલીભલે અરિહા, દુશમન દૂર ગમાયા છેવંદો છે ૪ ા વાંછિત પૂરણ સંકટ ચૂરણ, તું માત પિતા સહાયા સિંહ પરે ચારિત્ર આરાધી, સુજસ નિશાન બજાયા છે માં વંદો છે ૫ ૫ ગુણ અનંત ભગવત વિરાજે વમાન જિનરાયા છે; ધીરવિમલ કવિ સેવક નય કહે, શુદ્ધ સમકિત–ગુણદાયા છે જે વંદો છે ૬ છે
[ ] વીર જિસેસર પ્રણમું પાયા, ત્રિશલાદેવી માયા રે સિદ્ધારથ રાજા તસ તાયા, નંદિવર્ધન ભાયા રે | વીર છે છે લેઈ દીક્ષા પરીસહ બહુ આયા,
For Private and Personal Use Only