________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રપ૭ [૪]
( રાગ-રામકલી.) તેરે દરસ મન ભાય, ચરમ જિન! તેરે દરસ મન ભાયે છે એ આંચલી છે તું પ્રભુ! કરૂણરસમય સ્વામી, ગર્ભમેં સેગ મીટાયે; ત્રિશલા માતાકે આનંદ દીને, જ્ઞાતનંદન જગ ગાય છે થરમ છે ૧ વરસી દાન દે રેરતા વારી, સંયમશન્ય ઉપા; દીન હીનતા કબુય ન તેરે, સચ્ચિ આનંદ રાયો છે ચરમ૦ મે ૨ કરૂણા મંથર ભયને નિહારી, ચંડકેશિક સુખદાય, આનંદરસ ભર સરગે પહંત, ઐસા કાન કરાયો છે ચરમટા ૩ રત્નકંબલ કિંજવર દીવે, ગોશાલક ઉધરાયે; જમાલી પર ભવ અંતે, મહાનંદ પદ ઠાયો છે ચરમ
૪. મત્સરી ગૌતમક ગણધારી, શાસન નાયક હા, તેરે અવદાત ગિનું જગ કેતે, તું કરૂણસિંધુ સુહા ચરમ૦ ૫ છે હું બાલક શરણાગત તેરે, મુજકો કયું વિસરાયે; તેરે વિરહસે હું દુઃખ
For Private and Personal Use Only