________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૮
પામું, કર મુજ આતમરો | ચરમe | ૬ |
[ પ ]
( રાગ-ધનાશ્રી.) આજ જિનરાજ! મુજ કાજ સિધ્યા સવે, તું પાકુંભ જે મુજ કે; કલ્પતરૂ કામઘટ કામધેનુ મિ, આંગણે અમીયરસ મેહ વૂડે છે આજ૦ | ૧ વર તું કુંપુરનયર ભૂષણ હુઓ, રાય સિદ્ધાર્થ ત્રિશલા તનુજે, સિંહ લંછન કનક વર્ણ કર સપ્તા તનુ, તુજ સમે જગતમાં કે ન દૂજે છે આજ
૨ સિંહ પર એક ધીર સંયમ રહી, આયુ બેહે તિર વરસ પૂર્ણ પાળી, પુરી અપાપાયે નિષ્પાપ શિવવ૬ વર્યો, તિહાં થકી પર્વ પ્રગટી દીવાળી છે આજ૨ કે ૩ સહસ તુજ ચઉદ મુનિવર મહાસંયમી, સાણી સહસ છત્રીસ રાજે; યક્ષ માતંગ સિહાયિકા વર સુરી, સકલ તુજ ભવિકની ભીતિ ભજે || આજ૦ | ૪ છે તુજ વચનરાગ સુખ
For Private and Personal Use Only