SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૬ સવિ વારીજી વીર છે ૧ પાંચમે આરે જેહનું શાસન, દેય હજાર ને ચાર ; યુગપ્રધાન સુરીશ્વર વહશે, સુવિહિત મુનિ આધાર છે તે વીર૦ મે ૨ ઉત્તમ આચારજ મુનિ અજજા, શ્રાવક શ્રાવિકા અચ્છ જી; લવણજલધિમાંહી મીઠું જળ, પીવે શગી. મચ્છ છ એ વીર રે ૩ છે દશે આછેરે દુષિત ભરતે, બહુ મત ભેદ કરાલ છે; જિન કેવળી પૂરવધર વિરહે, ફણી સમ પંચમ કાલ છે કે વર૦ ૪. તેહનું ઝેર નિવારણ મણિ સમ, તુજ આગમ તુજ બિંબ છે; નિશિ દીપક પ્રવહણ જિમ દરિયે, મરૂમાં સુરતરૂલુંબ છે | વીર છે ૫ છે જેનાગમ વક્તા ને શ્રેતા, ચાઠાદ શુચિ બંધ ; કલિકાળે પણ પ્રભુ! તુજ શાસન, વર્તે છે અવિરોધ છે . વિરહ. છે ૬મારે તે સુષમાથી દુષમા, અવસર પુણ્યનિધાન છે; ક્ષમાવિજય જિન વીર સદાગમ, પાયે સિદ્ધિ નિદાન જી રે વીર૦ | ૭ | For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy