________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫
સિદ્ધારના રે નંદન વિનવું, વિનતી અવધાર; ભવ મંડપમાં રે નાટક નાયેિ, હવે મુજ દાન દેવાડ છે સિદ્ધાટ છે ૧ | ત્રણ રતન મુજ આપે તાતજી, જેમ નાવે રે સંતાપ, દાન દિયતાં રે પ્રભુ! કેસર. કિસી ?, આપે પદવી રે આપ તે સિદ્ધા છે ૨છે ચરણ અંગૂઠે રે મેરૂ કંપાવીયે, મેડડ્યાં સુરનાં રે માન; અષ્ટ કરમના રે ઝઘડા જીૌવા, દીધાં વરસી રે દાન ને સિદ્ધા છે ૩ છે શાસન નાયક શિવ-સુખ દાયક, ત્રિશલા કુખે રતન; સિદ્ધારને રે વંશ દીપાવિયે, પ્રભુજી તમે ધન ધન છે સિદ્ધા છે ૪ વાચકશેખર કોર્તિવિજય ગુરૂ, પામી તાસ પસાય; ધર્મતણે રસે જિન ચોવીસના; વિનયવિજય ગુણ ગાય છે સિદ્ધાટ છે ૫ છે
વીર જિર્ણ જગત ઉપગારી, મિથ્થા–ઘામ નિવારી જી; દેશના અમૃત ધારા વરસી, પરપરિણતિ
For Private and Personal Use Only