SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २२० [ ૨ ] સેવા પાસ શ ંખેશ્વરા મત્રશુદ્દે, નમા નાથ નિશ્ચે કરી એક મુલ્યે; દેવી દેવલાં અન્યને શુ નમા છે ?, અહેા ભવ્ય લેાકેા ! ભુલા કાં ભમા છે ? ।। ૧ । ત્રિલાકના નાથને શુ તજો છે ?, પથા પાસમાં ભૂતને કાં ભજો છે ?; સુરધેનુ છડી અા શુ અો છે ?, મહાપંથ મૂક઼ી કુપથે જો છે! ॥ ૨ ॥ તજે કાણુ ચિંતામણિ કાચ માટે?, ગ્રહે ક્રાણુ રાસભને હસ્તિ સાટે; સુર-દ્રુમ ઉપાડી કુણુ આક વાવે ?, મહામૂઢ તે આકુલા અંત પાવે ॥૩॥ કિહાં કાંકરા ને કિહાં મેરૂ શૃંગ, કિહાં કેશરી ને કિહાં તે કુરગ; કહાં વિશ્વનાથ કહાં અન્ય દેવા ?, કરા એક ચિત્તે પ્રભુ પાસ સેવા ।। ૪ ।। પૂજે દેવ પ્રભાવતી-પ્રાણનાથ, સહુ ને જે કરે છે સના; મહાતત્ત્વ જાણી સદા જે ધ્યાવે, તેનાં દુઃખ દારિદ્ર દૂરે લાવે ! ધ ! પામી માનુષાને વૃથા કાં ગમે છે ?, કુશાલે કરી દેહને કાં મા છે ?; નહિં મુક્તિવાસ વિના વીતરાગ, ભજો ભગવત તો For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy