________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના છે.
પાસ શંખેશ્વર સાર કર સેવકા, દેવ ! કાં એવડી વાર લાગે; કેડી કર જોડી દરબાર આગે ખડા, ઠાકુરા ચાકરા માન માગે છે પાસ છે ૧ છે પ્રગટ થા પાસબુ, મેલી પડદો પરે, મેડ અસુરાણને આપ છોડે, મુજ મહીરાણુ મંજૂષમાં પેસીને, ખલકના નાથજી બંધ ખેલે છે પાસ ૨ જગતમાં દેવ! જગદીશ ! તું જાગત, એમ શું આજ જિનરાજ ! ઉઘે? મોટા દાનેશ્વરી તેહને દાખીએ, દાન દે જેહ જગ કાળ મુંધે છે પાસવ ૩ !! ભીડ પડી જાદવા જોર લાગી જરા, તતક્ષણે ત્રિકમે તુજ સંભાર્યો પ્રગટ પાતાલથી પલકમાં તે પ્રભુ, ભક્તજન તેહને ભય નિવાર્યો છે. પાસ છે ૪ આદિ અનાદિ અરિહંત તું એક છે, દીન દયાળ છે કેણુ દૂજે છે; ઉદયરત્ન કહે પ્રગટ પ્રભુ પાસજી, પામી ભયભંજનો એહ પૂજે છે પાસ છે ૫ છે.
For Private and Personal Use Only