SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧ દષ્ટિરાગે છે ૬ છે ઉદયરત્ન ભાખે સદા હેત આણી, દયા ભાવ કીજે પ્રભુ દાસ જાણી; આજે માહરે મોતીડે મેહ વૂડ્યા પ્રભુ પાસ શંખેશ્વરે આપ તુક્યા છે શ્રી શંખેશ્વરપાનાથ જિન-સ્તવને. (ગ-શ્રીરાગ.) અબ મેહે એસી આય બની, શ્રી શંખેશ્વર પાસ જિનેસર, મેરે તું એક ધની છે. અબ૦ કે ૧ તુમ બિનુ કેઉ ચિત્ત ન સુહાવે, આવે કેડી ગુની; મેરે મન તુજ ઉપર રસિયો, અલિ જિમ કમલ ભની ૫ અબ૦ ૨ | તુમ નામે સવિ સંકટ ચૂરે, નાગરાજ-ઘરની; નામ જપું નિશિ વાસર તે, એ શુભ મુજ કરની ૫ અબ૦ | ૩ છે કે પાનલ ઉપજાવત દુર્જન, મથન વચન અરની; નામ જપું જલધાર તિહાં તુજ, ધારું દુઃખ હરની છે અબ છે ૪ મિથ્થામતિ બહુ જ હે જગમેં, પદ ન ધરત ધરની ઉનકે અબ તુજ ભક્તિ પ્રભાવે, ભય નહિ એક For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy