________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેધધારે નવિ ચલ્યો, તિહાં ચલિત આસને ધરણ આયે, કમઠ પરીષહ અટકળે; દેવાધિદેવની કરે સેવા, કમઠને કાઢી પર છે નિત્ય + ૬ ક્રમે પામી કેવળજ્ઞાન કમળા, સંઘ ચવિહ સ્થાપીને, પ્રભુ ગયા મોક્ષે સમેતશિખરે, માસ અણસણ પાળીને; શિવ રમશું રંગે રમે રસિયો, ભવિક તસ સેવા કરે, | નિત્ય છે ૭ કે ભૂત પ્રેત પિશાચ વ્યંતર, જલણ જદર ભય ટળે, રાજ રાણી રમા પામે, ભક્તિ ભાવે જે મળે; કલ્પતરૂથી અધિક દાતા, જગત–ત્રાતા જય કરે છે નિત્ય૦ ૮ છે જરા જર્જરી-ભૂત યાદવ, સૈન્ય રેગ નિવારતા, વઢીયાર, દેશે નિત્ય બિરાજે, ભવિક જીવને તારતા; એ પ્રભુ તણું પદ પદ્મ સેવા, રૂપ કહે પ્રભુતા વસે છે નિત્ય ૯ છે
[૨] નમઃ જર્થનાથાય, વિજિજ્ઞાળીચર્સ | ही धरणेन्नवैरोट्या, पद्मादेवीयुताय ते ॥१॥
For Private and Personal Use Only