________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫ દુષ્ટ કર્માષ્ટક ગંજરી જે, ભવિકજન મન સુખ કરે; નિત્ય જાપ જપીએ પાપ ખપીએ, સ્વામી નામ શંખેશ્વરે ૧ છે બહુ પુણ્યાશી દેશ કાશી, તત્ય નયરી વાણુરસી, અશ્વસેન રાજા રાણી વામા, રૂપે રતિ તનુ સારીસી; તસ કુખે સુપન ચૌદ સુચિત, સ્વર્ગથી પ્રભુ અવતર્યો છે નિત્ય | ૨ | પોષ માસે કૃષ્ણ પક્ષે, દશમી દિન પ્રભુ જનમીયા, સુરકુમરી સુરપતિ ભક્તિ ભાવે, મેરુ–ગે સ્નાપીયા; પ્રભાતે પૃથ્વી-પતિ પ્રદે, જન્મ મહત્સવ અતિ કર્યો છે નિત્ય રે ૩ છે ત્રણ લેક તરૂણ મન પ્રમાદી, તરૂણ વય જબ આવીઆ, તવ માત તાતે પ્રસન્ન ચિત્તે, ભામિની પરિણાવીઆકમઠ શઠ કૃત
અગ્નિકુંડ, નાગ બળાતે ઉર્યો નિત્ય છે ૪ પિષ વદિ એકાદશી દિને, પ્રજ્યા જિન આરે, સુર અસુર રાજી ભક્તિ તાજી, સેવના ઝાઝી કરે કાઉસ્સગ કરતાં દેખી કમઠે, કીધ પરીષહ આકરો | નિય૦ ૫ છે તવ ધાનધારારૂઢ જિનપતિ,
For Private and Personal Use Only