________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૪
સહસ ગમે સહકાર; સહસાવનમાં હુઆ અણગાર, પ્રભુજી પામ્યા કેવળ સાર, પિહાતા મુક્તિ મોઝાર ૧.
[૩]
સુર અસુર વંદિત પાય પંકજ મયણમલ અક્ષોભિત, ઘન સુધન શ્યામ શરીર સુંદર-શંખ લંછન શેજિત શિવાદેવી-નંદન ત્રિજગવંદન–ભવિક-કમલ–દિનેશ્વર, ગિરનાર ગિરિવર શિખર વંદુ, શ્રી નેમિનાથ જિનેશ્વર ૧
[ ] દુરિતાનિવાર, મિાહવિધ્વંસકાર! ગુણવંતમવિકાર, પ્રાપ્તસિધિમુદારે
જિનવરજયકાર, કમલેશ-હારી ભવજલનિધિ-તારે, નૌમિ નેમિકુમારે છે શ્રી શખેશ્વર પાર્શ્વનાથનાં ચેત્યવંદન.
[૧]
(હરિગીત-છંદ.) સકલ ભવિજન ચમત્કારી, ભારી મહિમા જેહને, નિખિલ આતમ રમા રાજિત, નામ જપીએ તેહને
For Private and Personal Use Only