________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૩
છે મેં૦ | ૬ | મેં દૂર દેશસે આયા, પ્રભુ ચરણે શીશ નમાયા, મેં અરજ કરી સુખદાયા, તુમે અવધારો મહારાયા, એમ વીરવિજય ગુણ ગાયા છે એમ છે મેં૦ | ૭ |
શ્રી નેમિનાથ પ્રભુની સ્તુતિએ.
રાજુલ વર નારી, રૂપથી સતિ હારી, તેમના પરિહારી, બાલથી બ્રહ્મચારી,
પશુઓ ઉગારી, હુઆ ચારિત્રધારી, કેવલ-શ્રી સારી, પામિયા ઘાતી વારી ૧
[૨] ( શ્રી શત્રુ જય તીરથ સાર–એ દેશી. )
શ્રી ગિરનાર શિખર શણગાર, જીમતી હૈડાને હાર, જિનવર નેમિકુમાર; પૂરણ કરણું–રસ–ભંડાર, ઉગાર્યા પશુઓ અંબાર, સમુદ્રવિજય મલહાર; મેર કરે મધુરા કિકાર, વિચે વિચે કેયલના ટહુકાર,
For Private and Personal Use Only