________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
પ્રભુ સમુદ્રવિજય કુલ આયા, કર્માં કૅફ છેડાયા, બ્રહ્મચારી નામ ધરાયા, છને તાડી જગતી. માયા ૫ અને ૫ મે ॥ ૧ ॥ રૈવતગિરિ મડનરાયા, કલ્યાણક તીન સાહાયા, દીક્ષા કૈવલ શિવરાયા, જગતારક બિરૂદ ધરાયા, તુમ ખેઠે ધ્યાન લગાયા । તુમ ા મેં૦ ૫ ૨ ૫ અબ સુતા ત્રિભુવન–રાયા, મેં કર્યાં ૐ વશ આયા, હું ચતુતિ ભટકાયા, મેં દુઃખ અનંતા પાયા, તે ગીનતી નાહી ગણાયા । તે ગીન૦ ॥ મેં॰ ॥ ૩ ॥ મેં ગર્ભાવાસમે આયા, ઉધે મસ્તક લટકાયા, આહાર સરસ વિરસ જીતાયા, એમ અશુભ કરમ ફલ પાયા, ણુિં દુઃખસે નાહીં મુકાયા ૫ કંહ્યુ ॥ મેં૦ ૫ ૪ ! નરભવ ચિંતામણિ પાયા, તબ ચાર ચાર મીલ આયા, મુજે ચૌટમે લૂટ ખાયા, અમ સાર કરે। જિનરાયા, કિસ કારણ દેર લગાયા ૫ સિ૦ ! મેં ૫ ૫ ૫ જિણે અંતરગતમે લાયા, પ્રભુ મિ નિર્જન ધ્યાયા, દુ:ખ સકટ વિધન હટાયા, તે પરમાનદ પદ પાયા, ફિર સંસારે નહીં આયા । ફિર
For Private and Personal Use Only