________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
" ભગ૦ ૫ ૨ ! સહસ જોયણ ધ્વજ સેહતા— વિ, પ્રભુ આગળ ચાલત–ભગ૦; કનક કમલ નવ ઉપરે—અ૦િ, વિચરે પાય ઠંવત ॥ ભગ॰ ॥ ૩ ॥ ચાર મુખે દીયે દેશના-અરિષ્ટ, ત્રણ ગઢ ઝાકઝમાલભગ; કેશ રેશમ સ્મન્નુ નખા-અરિષ્ટ, વાધે નહિ ફ્રાઈ કાલ ॥ ભગ૦ ૫ ૪ ૫ કાંટા પણ ઉધા હૉવે ષ્ઠિ, પંચવિષય અનુકૂલ-ભગ; ષાઋતુ સમકાલે બે—અરિષ્ઠ, વાયુ નહિ પ્રતિકૂલ ! ભગત ॥ ૫ ॥ પાણી સુગંધ સુર કુસુમની–અ,િષ્ટિ હોય સુ–રસાલ– ભગવ; પંખી દીયે સુપ્રક્ષિણા-અરિ, વૃક્ષ નમે અશ રાલ ! ભગ૦ ૫ ૬ । જિન ઉત્તમ પદ પદ્મની અરિ, સેવ કરે સુર કાડી-ભગ૦; ચાર નિકાયના જધન્યથી - અરિ૦, ચૈત્ય-વૃક્ષ તેમ જોડી ! ભગ॰ e u
ગિરનારમ’ડન શ્રી નેમિનાથ-સ્તવન. મે' આજે દરસણ પાયા, શ્રી નેમિનાથ જિનરાયા ।। એ આંકણી ।। પ્રભુ શિવાદેવીના જાયા,
For Private and Personal Use Only