________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦. રચા, મણિજિનેશ્વર નામ સિમરકે, મન વાંછિત ફલ પાવેજ છે જિન છે ૧ ચતુર વરણકે નર નારી મિલ, મંગલ ગીત કરાવે, જય જયકાર પંચધ્વનિ વાજે, શિર પર છત્ર ધરાવે છે જિન, છે ૨ હિંસક જન હિંસા તજી પૂછે, ચરણે શીશ નમાવે; તૂ બ્રહ્મા તૂ હરિ શિવ શંકર, અવર દેવ નવિ ભાવેજી જિન છે ૩ છે કરૂણરસ ભરે ન્યન કચેલે, અમૃતરસ વરસાવે; વદન ચંદ ચકેર
ન્યું નિરખી, તન મન અતિ ઉલસાજી છે જિન ને ૪ આતમ રાજા ત્રિભુવન તાજા, ચિદાનંદ મન ભાવે; મલિજિનેશ્વર મનહર સ્વામી, તે દરસ સુહાવેજી છે જિન છે ૫ છે
શ્રી મલ્લિનાથ સ્વામીની સ્તુતિ.
મલિજિન નમીયે, પૂરવલાં પાપ ગમીયે, ઈદ્રિયગણ દમયે, અણુ જિનની ન ક્રીયે;
For Private and Personal Use Only