________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૦૧ ભવમાં નવિ ભમીયે, સર્વ પરભાવ વીયે, નિજ ગુણમાં રમીયે, કર્મલ સર્વ ધમીયે ૧
મલ્લિ જિન નામે સંપદા કોડિ પામે, દુરગતિ દુઃખ વામે, સ્વર્ગનાં સુખ જામે;
સંયમ અભિરામ, જે યથાખ્યાત નામે, કરી કર્મ વિરામે, જઈ વસે સિદ્ધિ પામે છે ૧
I ૩ ] મલિ જિન રાજ સેવીયે પુણ્ય ભાજા, જિમ ચઢત દિવાજા, પામિયે સુખ તાજા;
કોઈ લેપે ન માજા, નિત્ય નવા સુખ સાજા, કાઈ ન કરે જા જ, પુણ્યની એહ માજા ?
શ્રી મુનિસુવ્રતસ્વામીનું ચિત્યવંદન, જ નિરંતર હશું, વશમા જિનરાય: સુમિત્રરાય પદ્માવતી, સુતશું મુજ માય છે ૧ , ક૭૫ લંછન ધનુષ વીશ. શ્યામવર્ણ કાયા; ત્રીશ ૧-માયા-પ્રીતિ. ૨-કાચબે.
For Private and Personal Use Only