________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯
એહમાં સકલ સમાયજી; ગ્રહ ઉડુ તારા ચંદ્ર પ્રભા જિમ, તરણિ તેજમાં જાય-જિન૦ u મલ્લિ॰ ॥ ૩ ॥ જ્ઞેય ભાવ સર્વ જ્ઞાને જાણે, જે સામાન્ય વિશેષજી; આપ સ્વભાવે રમણ કરે પ્રભુ, તજી પુદ્દગલ સંક્લેશજિન॰ !! મલ્લિ॰ !! ૪ !! ચાલીશ સહસ મહામુનિ જેહના, રત્નત્રય આધાર; સહસ પંચાવન સાહુણી જાણા, ગુણુ–ર્માણુ રયણ ભડાર-જિન૦૫ મલ્લિ૦ ।। ૫ ।। શત સમ ન્યૂન સહસ પંચાવન, વરસ કેવલ ગુણ ધરતા; વિચરે વસુધા ઉપર જિનજી, બહુ ઉપગારને કરતા–જિનવ !! મલ્લિ૦ ૫ ૬ ૫ કૈવલનાણ કલ્યાણક જિનનું, જે ભવિયણ નિત્ય ગાવે; જિન ઉત્તમ પદ પદ્મ પ્રભાવે, શુદ્ધ રૂપ તે પાવે જિન૦ । માલ ! ૭ ગ્ર
ભાયણીમંડન શ્રી મલ્લિનાથ જિન-સ્તવન. જિનરાજા તાજા મલ્લિ બિરાજે ભાયણી ગામમે' ! ટેક !! દેશ દેશકે જાવુ આવે, પૂજા સરસ
For Private and Personal Use Only