SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૮ સુરનર કાડા કાડી રે, પ્રભુ આગે રહ્યા કર જોડી રે; કરે ભક્તિ યુક્તિ મદ મેડી! મલ્લિ૦ ૫ ૭ u મૃગશિર સુદિની અનુઆલી રે, એકાદશી ગુણની આલી રે; વર્ષાં સંયમ વધૂ લટકાલી !! મલ્લિ૦ ॥ ૮ ! દીક્ષા કલ્યાણક એહ રે, ગાતાં દુઃખ ન રહે રેહ ૐ; લહે રૂવિજય જસ નેહ ! મલ્લિ૦ ૫ ૯ ! [ ૨ ] ૨] [ સાંભલ રે તું સજની મેારી, રજની કિહાં રમી આવી રે-એ દેશી. મલેિજિનેશ્વર અરચિત 'કસર, અલવેસર અવિનાશીજી; પરમેશ્વર પૂરણપદ ભાતા, ગુણુરાશી શિવવાસી ॥ જિનજી ધ્યાવેાજી, મલ્લિજિણંદ મુણિદ ગુણ ગણ ગાવા ! એ આંકણી ! ૧ ! મૃગશિર સુદિ એકાદશી દિવસે, ઉપન્યું કવલનાણ; લેાકાલાક પ્રકાશક ભાસક, પ્રગટત્રો અભિનવ ભાણ– જિનવા મલ્લિ॰ ॥ ૨ ॥ મત્યાદિક ચનાણુનું ભાસન, For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy