SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૭ મળવાંને કાજ; નયન ચાહે પ્રભુ નિરખવા રે, ઘો રિસણુ મહારાજ ! શાંતિ॰ ॥ ૨ ॥ પલક ન વિસરા મન થકી રે, જેમ મારા મન મે; એક પપ્પા કેમ રાખીએ રે, રાજ કપટના નેહ ॥ શાંતિ ॥ ૩ ॥ નેહ નજરે નિહાળતાં રે, વાધે બમણા વાન; અખૂટ ખજાને પ્રભુ તાહરી રે, દીએ વાંછિત દાન ॥ શાંતિ ॥ ૪ ॥ આશ કરે જે કાઈ આપણી રે, નવિ મૂકીએ નિરાશ; સેવક જાણીને આપણા રે, દીજીએ તાસ દિલાસ ! શાંતિ॰ ।। ૫ ।। દાયકને દેતાં થકાં ૐ, ક્ષણ નવિ લાગે વાર; કાજ સરે નિજ દાસનાં એ મ્હોટા ઉપકાર ! શાંતિ ॥ ૬ ॥ એવું જાણીને જગ ધણી રે, દિલમાંહી ધરજો પ્યાર; રૂપવિજય કવિરાયને રે, માહ્ન જય જયકાર ! શાંતિ॰ u s u [ ૯ ] શાંતિ જિનેશ્વર સાહિબ વ`દા, અનુભવ–રસને કંદો રે; મુખને મટકે લાચન લટકે, મેઘા સુર નર વૃંદો ૧-માર. ૨-મેય. For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy