________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮ રે છે શાંતિ | મંજર દેખીને કોયલ ટહુકે, મેઘ ઘટા જેમ મેરે રે તિમ જિનપ્રતિમા નિરખી હરખું, વળી જેમ ચંદ ચકરે છે શાંતિ ૨ જિનપ્રતિમા જિનવરશી ભાખી સૂત્ર ઘણું છે સાખી રે; સુરનર મુનિવર વંદન પૂજા, કરતા શિવ અભિલાષી રે છે શાંતિ | ૩ | રાયપાસેણીએ પ્રતિમા પૂછ, સૂર્યામાં સમકિત ધારી રે; જીવાભિગમે પ્રતિમા પૂછ, વિજયદેવ અધિકારી રે શાંતિ. ૪જિનવર બિંબ વિના નવિ વંદુ, આણંદજી એમ બેલે રે;
સાતમે અંગે સમકિત મૂળે, અવર નહિ તસ તેલ રે છે શાંતિ . પ જ્ઞાતાસૂત્રે દ્રૌપદી પૂજા કરતી શિવસુખ માગે રે; રાયસિદ્ધારથે પ્રતિમા પૂછ, કલ્પસૂત્રમાંહે રાગે રે શાંતિ ૬ વિદ્યાચારણ મુનિવર વંદી, પ્રતિમા પાંચમે અંગે રેઅંધાચારણ મુનિવરે વંદી, જિન-પડિમા મન રગે રે છે શાંતિ | ૭ | આર્યસહસ્તસૂરિ ઉપદેશે, ચા સંપ્રતિરાય
૧-જિનવર સરખી. ૨-ઉપાસક દશાંગમાં. ૩–ભગવતી સૂત્રમાં.
For Private and Personal Use Only