SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધારી રે ! પ્રભુ એ આંકણી છે વિશ્વસેન અચિરાજીકે નંદન, કર્મકલંક નિવારી, અલખ અગોચર અકલ અમર તું, મૃગલંછન પદ ધારી રે છે પ્રભુe. છે ૧ ! કંચન વરણ શોભા તનુ સુંદર, મૂરતિ મોહનગારી, પંચમે ચક્રી સોલો જિનવર, રેગ સેગ ભયવારી રે ! પ્રભુત્વ છે ૨ | પારાપત પ્રભુ શરણ રહીને, અભયદાન દી ભારી; હમ પ્રભુ શાન્તિજિનેશ્વર નામે, લેશું શિવ પટરાણી રે છે પ્રભુ | ૩ | શાનિતજિનેશ્વર સાહિબ મેરા, શરણ લીયા મેં તેરા; કૃપા કરી મુજ ટાળો સાહિબ !, જનમ મરણકા ફેરા રે કે પ્રભુ ૪ તન મન થીર કરે તુમ ધ્યાને, અંતરમેલ તે વામે, વીરવિજય કહે તુમ સેવનથી, આતમ આનંદપાવે રે પ્રભુ . પ શાંતિ જિનેધર સાહિબા રે, શાંતિ તણું દાતાર; અંતરજામી છે માહરા રે, આતમના આધાર છે શાંતિ છે ૧ ચિત્ત ચાહે પ્રભુ ચાકરી રે, મન ચાહે For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy