________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૬ છવડલે લલચાણો જિનજીની લગે રે લે; હારે મુને થાશે કેઈક સમે પ્રભુ સુપ્રસન્ન જે, વાતલડી માહારી રે સવિ થાશે વગે રે લે છે ૧ હારે કઈ દુરજનને ભંભેર્યો માહો નાથ જે, ઓળવશે નહીં ક્યારે કીધી ચાકરી રે લ; હરિ મારા સ્વામી સરીખો ગુણ છે દુનિયા માંહી જે, જઇએ રે જિમ તેહને ઘર આશા કરી રે લે છે ૨ હારે જસ સેવાસેતી સ્વારથની નહિ સિદ્ધિ જે, ઠાલી રે શી કરવી તેહથી ગોઠડી રે લે; હારે કાંઈ જૂઠું ખાય તે મીઠાઈ ને માટે જે કાંઈ રે પરમારથ વિણ નહીં પ્રીતડી રે લે છે ૩હારે પ્રભુ અંતરજામી જીવન પ્રાણ આધાર જે, વયે રે નહિ જાયે કલિયુગ. વાયરે રે લે; હીરે મારે લાયક નાયક ભગતવત્સલ ભગવાન જે, વારૂ રે ગુણ કે સાહિબ સાય રે લે છે 8 હાંરે પ્રભુ લાગી મુજને તાહરી માયા જેર જે, અલગા રે રહ્યાંથી હોય એસિંગલે રે લે, હરિ કુણુ જાણે અંતરગતની વિણુ મહારાજ જે,
For Private and Personal Use Only