________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૭
હેજે ? હસી માલા છોડી આમળા રે લે! ॥ ૫ ॥ હાંરે તાહરે મુખને મટકે અટક્યું. માહારૂં મન જો, આંખલડી અણીયાલી કામણગારી રૅ લે; હાંરે મારાં નયણાં લપટ જોવે ખણુ ખિણુ તુજ જો, રાતાં રે પ્રભુ રૂપે ન રહે વારીયાં રે લે॥ ૬ ॥ હાંરે પ્રભુ અલગા તા પણુ જાણજો કરીને હજૂર જો, તાહરી રૅ બલિહારી હું જાઉં વારણે રે લે; હાંરે કવિ રૂપ વિષ્ણુધના માહન કરે અરદાસ જો, ગિરૂઆથી મન આણી ઉલટ અતિ ઘણે રે લે !! ૭ ૫
શ્રી ધર્માંનાથ જિન-સ્તુતિ.
ધરમ ધરમ ધારી, કના પાસ તારી કૈવલશ્રી જોરી, જેહુ ચારે ન ચોરી ॥
દર્શન મદ છેારી, જાય ભાગ્યા સટારી નમે સુર નર કારી, તે વરે સિદ્ધિ ગેારી ॥ ૧ ॥
For Private and Personal Use Only