SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મ શ્રી અનંતનાથ જિન-સ્તુતિ. અનંત અનંતનાણી, જાસ મહિમા ગવાણી સુર નર તિરિ પ્રાણી, સાંભળે જાસ વાણી ! એક વચન સમઝાણી, જેહ સ્યાહૂવાદ જાણું તર્યા તે ગુણ ખાણું, પામિયા સિદ્ધિ રાણું છે ? શ્રી ધર્મનાથ જિન-ચેત્યવંદન ભાનુનંદન ધર્મનાથ, સુત્રતા ભલી માત; વજ લંછન વજી નમે; ત્રણ ભુવન વિખ્યાત છે ૧ | દશ લાખ વરસનું આઉખું, વપુ ધનુષ પિસ્તાલીસ રત્નપુરીને રાજિયે, જગમાં જાસ જગીસ ! ૨ | ધર્મ મારગ જિનવર કહે એ, ઉત્તમ જન આધાર; તિણે તુજ પાદ પદ્મ તણું, સેવા કરૂં નિરધાર છે ૩ છે શ્રી ધર્મનાથ જિન-સ્તવન (હારે સહારે જોબનીયાને લટકે દહાડા ચાર જે-એ દેશી). હરે મારે ધર્મજિર્ણ દશું લાગી પૂરણ પ્રીત જે, For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy