________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
;
૧૭૦ શ્રી વાસુપૂજ્ય જિન-સ્તુતિ. વિશ્વના ઉપગારી, ધર્મના આદિકારી છે ધર્મના દાતારી, કામ-ક્રોધાદિ વારી છે
તાર્યા નર નારી, દુઃખ દેહગહારી છે વાસુપૂજ્ય નિહારી, જાઉં હું નિત્ય વારી ૧
શ્રી વિમલનાથ જિન-ચયવંદન કપિલપુર વિમલ-પ્રભુ, શ્યામા માત મલ્હાર; કૃતવર્મા નૃપ કુલ-નભે, ઉમિયો દિનકાર છે તે છે લંછન રાજે વરહનું, સાઠ ધનુષની કાય; સાઠ લાખ વરસાં તણું, આયુ સુખદાય | ૨ | વિમલ વિમલ પિતે થયા એ, સેવક વિમલ કરેલ, તુજ પદ પદ્મ વિમલ પ્રતિ એવું ધરી સસ . ૩
શ્રી વિમલનાથપ્રભુનાં સ્તવને. [ રાગ-મલ્હાર, ઈડર આંબા આંબલી રે એ દેશી.]
દુઃખ દેહગ દૂરે ટળ્યાં રે, સુખ સંપરશું ભેટ; ધીંગ ધણી માથે કિયે રે, કુણુ ગંજે નર બેટ છે
For Private and Personal Use Only