________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૧
વિમલજિન ! દીઠાં લેાયણ આજ, મારાં સિધ્ધાં વછિત કાજ ! વિમલ૦ ।। ૧ ।। ચરણકમલ કમલા વસે હૈ, નિર્દેલ થિર-પદ દેખ; સમલ અથિર-પદ પરિહરી રે, પંકજ પામર પેખ ! વિમલ ॥ ૨ ॥ મુજ મન તુજ પદ–પંકજે રે, લીને ગુણ મકર ; ૨ક ગણે મંદર-ધરા હૈ, ઈંદ્ર ચંદ્ર નાચિંદ ॥ વિમલ૦ ॥ ૩ ॥ સાહિબ ! સમથ તું ધણી રે, પામ્યા પરમ ઉદાર; મન વિસરામી વાલહા હૈ, આતમચેા આધાર ૫ વિમલ૦ ૫ ૪ ૫ દરસણુ દીઠે જિન તણું રે, સંશય ન રહે વૈધ; દિનકર કરભર પ્રસરતાં ૐ, અંધકાર પ્રતિષેધા વિમલ૦ !! ૫ ।। અમીય ભરી મૂરિત રી હૈ, ઉપમા ન ઘટે કાય; શાંત સુધારસ ઝીલતી રે, નિરખત તૃપ્તિ ન હોય ।। વિમલ૦ ॥ ≠ ! એક અરજ સેવક તણી રે, અવધારો જિનદેવ !; કૃપા કરી મુજ દીયે રે, આનઘન પદ સેવ !! વિમલ૦ ॥૭॥
For Private and Personal Use Only