SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૦ વાસ છે-મુણિંદ પંચાચાર બિછાવણ, પચરંગી રચના તાસ હે-મુણિંદ આ૦ ૧ સિજજા મૈત્રીભાવના, ગુણમુદિતા તળાઈ ખાસ –મુણિદ ઉપશમ ઉત્તર-છદ બન્ય, તિહાં કરૂણા કુસુમ સુવાસ હે-મુહિંદ છે આ૦ મે ૨ થિરતા આસન આપશ્ય, તપ તકિયા નિજ ગુણ ભેગ હો–મુહિંદ ! શુચિતા કેસર છાંટણાં, અનુભવ તળ સુરંગ હે– મુણિંદ આવે છે ૩ છે ખાંતિ ચામર વિશે, વળી મૃદુતા ઢળે વાય –મુણિદ છત્ર ધરે ઋજુતા સખી, નિર્લોભ ઓળસસે પાય છે–મુણિંદા આવે છે છે સત્ય સચિવને સાંપડ્યું, સેવા વિવેક સંયુત હે-મુણિંદ આતમ સત્તા શુદ્ધ ચેતના, પરણવું આજ મુહૂર્ત હેમુર્શિદ આવે ૫ અરજ સુણીને આવીયા, જયાનંદન નિરૂપમ દેહ હે-મુહિંદ ઓચ્છવ રંગ વધામણ, થયાં ક્ષમાવિજય જિન ગેહ હે-મુહિંદ છે આવે છે ૬ છે For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy