________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૮
શ્રી શ્રેયાંસનાથ જિન-સ્તુતિ. વિષ્ણુ જસ માત, જેહના વિષ્ણુ તાત! પ્રભુના અવદત, તીન ભુવને વિખ્યાત છે
સુરપતિ સંઘાત, જાસ નિકટ આયાત ! કરી કર્મને ઘાત, પામિયા મોક્ષ સાત છે૧ છે
શ્રી વાસુપૂજ્ય જિન-ચૈત્યવંદન વાસવ વંદિત વાસુપૂજ્ય, ચંપાપુરી ઠામ વસુપૂજ્ય કુલ ચંદ્રમા, માતા જયા નામ છે ૧ મહિષ લછન જિન બારમા, સિત્તેર ધનુષ પ્રમાણ; કાયા આયુ વરસ વળી, બહેતર લાખ વખાણ છે જે છે સંઘ ચતુર્વિધ સ્થાપીને એ, જિન ઉત્તમ મહારાય; તસ મુખ પદ વચન સુણી, પરમાનંદી થાય છે ૩.
શ્રી વાસુપૂજ્ય જિન-સ્તવન. (શ્રી કષભાનન ગુણનિલે–એ દેશી.) આ (આ) મુજ મનમંદિર, સમરાવું સમકિત
For Private and Personal Use Only