________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂરવનું આઉખું, નેવું ધનુષ પ્રમાણે કાયા માયા ટાળીને, લલ્લા પંચમ નાણુ છે ૨ શ્રીવત્સ લંછન સુંદરૂ એ, પદ પદો રહે જાસ; તે જિનની સેવા થકી, લહિયે લીલ વિલાસ છે ૩
શ્રી શીતલનાથસ્વામીનાં સ્તવને.
[ ] ( કીસકે ચેલે કીસકે પૂત-એ દેશી.) શીતલનાથ સુણો અરદાસ, સાહિબ! આપ પદકમલે વાસ-સાઈ સાંભળે છે મોહ મહીપતિ મહે. ચેર, નવ નવ રૂપ ધરી કરે જે-સાઈટ છે ૧ . માત પિતા વધૂ ભગિની ભ્રાત, સાસુ સસરો પિતરીયા જાત–સાઈટ છે કુટુંબ વેષ કરી કિરતાર, એહ ભમાટે બહુ સંસાર-સાંઈ છે ૨ પાદર્શન નનું લેઈ રૂપ, જગને પમાડે ભવને કૂપ-સાંઈ છે જે છોડણ ચાહે સુણ સૂર; રૂપ ધરે એહ બીજે પૂત-સાંઈઠ છે ૩ નિમગ્ન કુમતિ મન ઉન્માદ;
For Private and Personal Use Only