SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ આણા લાપી માંડે વાદ–સાંઈ ! આગમ ભાખીની મતિ મદ, આરેાપે નિજ મતના કંદ–સાંઈ ॥ ૪i મેાહ તણા એહવા પ્રપંચ, સ્વામી હવે શ્યા કીજે સચ-સાંઇ ! કાંઈ બતાવા એક ઉપાય, જેમ માહ નાશી દૂર જાય–સાંઈ॥ ૫ ॥ નેહ નજર ભરી નાથ નિહાલ, સુખિ થાઉં ત્રણે કાળ–સાંઇ u કીતિવિમળ પ્રભુ કર ઉપગાર, લક્ષ્મી કહે તું કરૂણાગાર–સાંઇ ॥ ૬ ॥ [ ૨ ] [સનેહી સત એ ગિરિ સેવે—એ દેશી. ] શીતંજિન સહજાનંદી, થયા મેાહની કમ` નિકદી; પરજાયી બુદ્ધિ નિવારી, પારિામિક ભાવ સમારી । મનેાહર મિત્ર એ પ્રભુ સેવા, દુનિયામાં દેવ ન એવા ! મને૦ ૫ એ આંકણી । ૧ ।। વર કેવલના—વિભાસી, અજ્ઞાન—તિમિર ભર નાસી; જયે લાંકાલોક પ્રકાશી, ગુણ ૫જ્જવ વસ્તુ વિલાસી ામના ૪૨ ! અક્ષયસ્થિતિ અવ્યાબાધ, દાનાદિક બ્ધિ แ For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy