________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિયડે પસી, સંદેહ મનના ભાંજે રે છે લાગે ૩ . કેડિગમે ઉભા દરબારે, વહાલા મારા–જય મંગલ સુર બોલે; ત્રણ ભુવનની ઋદ્ધિ તુજ આગે, દસે ઈમ તૃણ તોલે રે છે લાગે છે ૪ ભેદ લહું નહિ જોગ જુગતિને, વહાલા મારા–સુવિધિનિણંદ બતાવેપ્રેમશું કાન્તિ કહે કરી કરૂણા, મુજ મન–મંદિર આવે રે લાગે છે ૫ છે
શ્રી સુવિધિનાથ જિન-સ્તુતિ. નરદેવ ભાવ દે, જેહની સારે સે જેહ દેવાધિદેવ, સાર જગમાં ક્યું મે
જોતાં જ એહવે, દેવ દીઠે ન તેહવે ! સુવિધિ-જિન જેહવો, મોક્ષ દે તતખેવો છે ?
શ્રી શીતલનાથ જિન-ચેત્યવંદન. નંદા દસ્થ નંદને, શીતલ શીતલનાથ, રાજા દિલપુર તણે, ચલવે શિવ સાથ છે ૧ લાખ
For Private and Personal Use Only