________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તું બ્રહ્મા તું બુદ્ધ મહાબલ, તુહિ જ દેવ વીતરાગ છે મેં કીને૦ મે ૪ સુવિધિનાથ તુમ ગુન ફૂલ નકે, મેરે દિલ હૈ બાગ; જસ કહે ભ્રમર રસિક હોઈ તકે, દીજે ભક્તિ પરાગ કીને પો.
(તું પારંગત તું પરમેશ્વર—એ દેશી.) તાહરી અજબશી યુગની મુદ્રા રે, લાગે મુને મીઠી રે એ તે ટાલે મોહિની નિદ્રા રે, પરતક્ષ દીઠી રે છે એ આંકણ લોકોત્તરથી જોગની મુદ્રા, વહાલા મારા–નિરૂપમ આસન સોહે, સરસ–રચિત શુક્લધ્યાનની ધારે, સુર નરના મન મોહે રે છે લાગે છે ૧ મે ત્રિગડે રતન–સિંહાસને બેસી, હાલા મારા–ચિહું દિશે ચામર ઢલાવે; અરિહંત પદ પ્રભુતાને ભેગી, તે પણ જેગી કહાવે રે છે લાગે છે ૨ : અમૃત ઝરણી મીઠી તુજ વાણી, વહાલા મારા-જેમ આષાઢ ગાજે; કાન માગ થઈ
For Private and Personal Use Only