________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આયુ બે લાખ પૂરવ તણું, શત ધનુષની કાય કાકંદી નગરી ધણી, પ્રણમું પ્રભુ-પાય છે જે તે ઉત્તમ વિધિ જેહથી લહ્યો એ, તિણે સુવિધિ જિન નામ, નમતાં તસ પદ પદ્મને, લહિયે શાશ્વત ધામ છે ૩
શ્રી સુવિધિનાથ પ્રભુનાં સ્તવને.
મેં કીને નહી તુમ બિન ઓરશું રાગ
મેં ક –એ ટેક | દિન દિન વાન વધે ગુન તેરે, ન્યુ કંચન પરભાગ; રનમેં હૈ કષાયકી કાલિમા, સે ક્યું સેવા લાગી છે મેં કીને ૧ રાજહંસ તું મા–સરોવર, ઔર અશુચી રૂચિ કાગ; વિષય ભુજંગમ ગરૂડ તું કહીએ, ઔર વિષય વિષનાગ કે મેં કી | ૨ | ઔર દેવ જલ છિલ્લર સરીબે, તું તે સમુદ્ર અથાગ; તું સુરતરૂ જાગ)નવાંછિત પૂરન, ઔર તે સુકે સાગ છે મેં કનેટ છે 8છે પુરૂષોત્તમ તુંહિ નિરંજન, તું શંકર વિભાગ,
For Private and Personal Use Only