SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૫૩ Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સુપાઘનાથ જિન-ચૈત્યવદન. શ્રી સુપાસજિદ પાસ, ટાળ્યા ભવ ફેરા; પૃથ્વી માતા ઉરે જયા, તે નાથ હમેરા !! ? !! પ્રતિષ્ઠિત સુત સુંદરૂ, નયરી ) વાણુારસી રાય; વીશ લાખ ( પૂરવતણું, પ્રભુજીનું આય ॥ ૨ ॥ ધનુષ બસે જિન દેહડી એ, રસ્તિક લĐન સાર; પદ પદ્મ જસ રાજતા, તાર તાર બવ તાર ॥ ૩ ॥ શ્રી સુષાનાથ પ્રભુનાં સ્તવના. [૧] નિરખી નિરખી તુઝ બિંબને રે, હખિત હાય મુજ મન । સુધાસ સાહામણા ।। નિર્વિકારતા નયનમાં રે, મુખડુ સદા સુપ્રસન્ન ! સુપાસ । ૧ ।। ભાવ અવસ્થા સાંભરે રે, પ્રાતિહારજની ગાભ ૫ સુખાસ । ડિ ગમે દેવા સેવા રે, કરતા મૂકી લાભ ।। સુપાસ॰ ॥ ૨ ॥ લોકાલોકના સંવે ભાવા રૂ, પ્રતિભાસે પરતક્ષ ૫ સુખાસ૦ ૫ તહે For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy