________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર
નીલમણિ, ગુણ ગાવે શ્રેણી ઇદ્ર તણું; પ્રભુ ચિર
ત્રિભુવન ધણું છે હે આવ૦ ૫ છે. અઢીસે ધનુષ ઉંચી કાયા, લહી ભોગવી રાજ્ય રમા જાયા; પછી સંજમ લહી કેવલ પાયા છે હે અવિ૦૫ ૬ છે તીરથ વરતાવી જગમાંહે, જન નિતાર્યા કરી બાંહે; જે રમણ કરે નિજ ગુણ માંહે હે અવિ છે | ૭ | અમ વેલા મૌન કરી સ્વામી, કિમ બેઠા છે અંતરજામી; જગતારક બિદે લગે ખામી છે હે અવિવ . ૮. નિજપાદ પદ્મ સેવા દીજે, નિજ સમવડ સેવકને કીજે; કહે રૂ૫વિજય મુજ લીજે છે હે આવ૮ | ૯ |
શ્રી પદ્મપ્રભ જિન-સ્તુતિ. અઢીસે ધનુષ કાયા, ત્યક્ત મદ મોહ માયા ! સુસીમા જસ માયા, શુકૂલ જે ધ્યાન ધ્યાયા છે
કેવલ વર પાયા, ચામરાદ ધરાયા ! સેવે સુરરાયા, મોક્ષનગરે સધાયા છે ? .
-
-
-
For Private and Personal Use Only