________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૧ દિન દુઃખ ઘેરી છે પદ્મ છે ૪ ૫ ઈસવિધ વિનતિ, તારી, કરૂં મેં દેય કર જેરી, આતમ આનંદ મુજ દીજે, વીરનું કાજ સબ કીજે છે પદ્મ છે ૫
[] [ સુણોવાલણ, ગેરસડા વાલી રે, ઉભી રહેને-એ દેશી.]
હે અવિનાશી, શિવવાસી સુવિલાસી સુસીમાનંદના: છો ગુણરાશી, તત્વપ્રકાશી ખાસી માને વંદના છે એ ટેક છે તુમે ધર–નરપતિને કુલે આયા, તુમે સુસીમા–રાણીના જાયા; છપ્પન દિશકુમારી ફુલરાયા છે તે અવિ૦ મે ૧ સહમ સુરપતિ પ્રભુ ઘર આવે, કરી પંચરૂપ સુરગિરિ લાવે; તિહાં ચેસઠ હરિ ભેળા થાવે છે હો વટ છે ૨ . કેડિ સાઠ લાખ ઉપર ભારી, જલ ભરીયા કલસા મનહારીસુર નવરાવે સમકિત ધારી છે હો અવિવ છે ૩ થય થઈ મંગલ કરી ઘર લાવે, પ્રભુને જનની પાસે ઠાવે કેડી બત્રીસ સેવન વરસાવે છે તે અવિ૦ ૪ પ્રભુ દેહડી દીપે
For Private and Personal Use Only