________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
મૂલા
નિવ રાચે નવસેરે, નહીં અવિરતનો પક્ષ ।। સુપાસ૦ ।। ૩ ।। હાસ્ય ન રતિ અતિ નહીં રે, નહીં ભય શાક દુગ ંછા સુપાસ૦ ।। નહીં કંદ કદ'ના રે, નહીં અંતરાયને સંચ ।। સુપાસ॰ ॥ ૪ ॥ મેહુલ મિથ્યાત્વ નિદ્રા ગઈ . રે; નાઠા દેષ અઢાર ।। સુપાસ૦ ૪ ચોત્રીશ અતિશય રાજતા રે, તિશય ચાર । સુપાસ૦ । । । પાંત્રીશ વાણી ૫ ગુણે કરી રે, દેતા ભિવ ઉપદેશ સુપાસ૰ ।। ઇમ તુજ બિષે તાહરા રે, ભેદ નહીં લવ લેશ ૫ સુપાસ૦ ॥ ૬ ॥ રૂપથી પ્રભુ ગુણ સાંભરે રે, ધ્યાન રૂપસ્થ વિચાર । સુપાસ૦ ૫ માનવિજય વાચક વદે રે, જિન પંડમા જયકાર ॥ સુપાસ૦ ।। ૭ । [૨]
શ્રી સુપાસ જિન વદિયે, સુખ સ ાંત્તને હેતુ --લલના; શાંત સુધારસ જળનધિ, ભવસાગર માંહે સેતુ-લલના ૫ શ્રી સુધાસ૦ ।। ૧ ।। સાત મહાભય ટાળતા, સપ્તમ જિનવર દેવ–લલના; સાવધાન
For Private and Personal Use Only