SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૩ પ્રભુ, ચાહતાં સજ્જન હેજે હત્યાંજી ૫ ૪ ૫ દીવે હા પ્રભુ, દીવા નિશા વન ગેહ; સાખી હૈ। પ્રભુ, સાખી થલે જલનૌ મળી; કળિયુગે હા પ્રભુ, કળિયુગે દુલ્લહા તુજ; દરિસણ હા પ્રભુ, દરસણુ લઘુ આશા ફળીજી ।। ૫ ।। વાચક હૈ। પ્રભુ, વાચક જશ તુમ દાસ; વિનવે હૈ। પ્રભુ, વિનવે અભિનદન સુણેાજી; કઈ ચે હા પ્રભુ, કઈયે મ દેશેા છે; દેજો હા પ્રભુ, દેજો સુખ દરસણ તણું∞u fu શ્રી અભિનંદનસ્વામીની સ્તુતિ. સંવર સુતં સાચા, જાસ સ્યાદ્વાદ વાચા યેા હીરા જાચા, મેાહને દેઈ તમાચા !! પ્રભુ ગુણ ગણ માચા, એહને ધ્યાને રાખે ! જિનપદ સુખ સાચા, ભવ્ય પ્રાણી નિકાચા ॥ ૧ ॥ $;#; ' ' શ્રી સુમતિનાથ જિનચૈત્યવંદન. સુમતિ જયંત વિમાનથી, રહ્યા. અયેાધ્યા ઠામ; રાક્ષસ ગણુ પંચમ પ્રભુ, સિંહ રાશિ ગુણુ ધામ ॥ ૧ ॥ For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy