________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૫
વિનતિ એ, અંતર્યામી દેવ; વિનયવિજય ઉવજ્ઝાયા, રૂપ નમે નિત્યમેવ ॥ ૩ ॥
શ્રી અભિનંદનસ્વામીનું સ્તવન. ( સુણો હા પ્રભુ-એ દેશી. )
દીદી હા પ્રભુ, દીઠી જગગુરૂ તુઝ; મૂરતિ હૈ। પ્રભુ, સૂરત મેાહન વેલડી; મીઠી હા પ્રભુ, મીઠી તાહરી વાણી; લાગે હા પ્રભુ, લાગે જેસી સેલડીજી ॥ ૧ ॥ જાણું હૈ। પ્રભુ, જાણું જન્મ કયત્થ; જો હું હેા પ્રભુ, જો હું તુમ સાથે મિક્લ્યા; સુરમણિ હૈ। પ્રભુ, સુરર્માણ પામ્યા હત્ય; આંગણે હે પ્રભુ, આંગણે મુજ સુરત ધ્યેાજી ૫૨૫ જાગ્યાં હૈ। પ્રભુ, જાગ્યાં પુણ્ય અંકૂર; માગ્યો હૈ। પ્રભુ, મુહુ માગ્યા પાસા ઢળ્યાજી; વૃા હૈ। પ્રભુ, વુઠ્ઠા અમીરસ મેહ; નાઠા હો પ્રભુ, નાઠા અશુભ શુભ દિન વળ્યાજી ।। ૩ ।। ભૂખ્યાં હૈ। પ્રભુ, ભૂખ્યાં મિથ્યાં ધૃતપૂર; તરસ્યાં હૈ। પ્રભુ, તરસ્યાં દિવ્ય ઉદક મિલ્યાંજી; થાક્યાં હા પ્રભુ, થાક્યાં મિથ્યાં સુખપાલ; ચાહતાં હા
For Private and Personal Use Only