SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૭ મઘા નક્ષત્રે જનમિયા, મૂષક યોનિ જગદીશ; મેહરાય સંગ્રામમાં, વરસ ગયાં છબીશ ! ૨ જ પ્રિયંગ તરૂ તલે એ, સહસ મુનિ પરિવાર; અવિનાશી પદવી વર્યા, વીર નમે સો વાર છે ૩ છે શ્રી સુમતિનાથ પ્રભુનાં સ્તવને. [૧] સુમતિનાથ ગુણશે મિલીજી, વાધે મુજ મન પ્રીતિ; તેલ બિન્દુ જિમ વિસ્તરેજી, જલમાંહો ભલી રીતિ સોભાગી જિનશું લાગે અવિહડ રંગ એ આંકણું છે ૧ છે સજ્જનશું છે પ્રીતડી, છાની તે ન રખાય; પરિમલ કસ્તૂરી તણોજી, મહી માંહી મહકાય છે સેભાગીર છે ૨છે અંગુલિયે નવિ મેરૂ ઢંકાયે, છાબડીયે રવિ તેજ, અંજલિમાં જિમ ભંગ ન માયે, મુજ મન તિમ પ્રભુ હેજ છે સોભાગo | ૩ | હુઓ છિપે નહિ અધર અરૂણ જિમ, ખાતાં પાન સુરંગ પીવત ભર ભર પ્રભુ-ગુણ વાલા, તિમ મુજ પ્રેમ અભંગ છે For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy