________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૭ છે ૪ કરૂણાધિક કીધી રે સેવક ઉપરે, ભવ-ભય ભાવઠ ભાંગી ભક્તિ પ્રસંગ જે; મન વંછિત ફળયા રે જિન આલંબને, કર જોડીને મેહન કહે મન રંગ જે છે પ્રીતલડી છે પ છે
(મહારે મુજ લોને રાજ-સાહિબ શાંતિ સલૂણુ
એ દેશી.) અજિત જિર્ણોસર ચરણની સેવા, હેવાએ હું હલિયા; કહિયે અણચાખ્યો પણ અનુભવ, રસનો ટાણે મલિયે છે પ્રભુજી મહેર કરીને આજ, કાજ હમારાં સારે છે ૧ મે મૂકાવ્યો પણ હું નવિ મૂકું, ચૂકું એ નવિ ટાણે; ભક્તિ-ભાવ ઉ જે અંતર, તે કિમ રહે શરમાણો એ પ્રભુજી છે ૨ લાચન શાંત સુધારસ સુભગા, મુખ મટકાળું પ્રસન્ન; યોગ મુદ્રાને લટક ચટકે, અતિશયનો અંત ધન્ન મા પ્રભુજી, છે ૩ પિડ પદ રૂપચ્ચે લીને, ચરણ-કમળ તુજ ગ્રહીયાં, ભ્રમર પરે રસ સ્વાદ ચખા, વિરસે
For Private and Personal Use Only