________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬
[ ૨ ]
( આધવજી સંદેશા કહેતે રામને- એ દેશી. ) પ્રીતલડી બધાણી રે અજિત જિણશું, પ્રભુ પાખે ક્ષણ એક મને ન સહાય જો; ધ્યાનની તાલી રે લાગી તેહશું; ‘જલદ-ઘટા જિમ શિવસુત– વાહન૨ે દાય જો ।। પ્રીતલડી૦ ૫ ૧ !! તેહ ઘેલું મન મારૂં' રે પ્રભુ અલજે રહે, તન મન ધન એ કારણથી પ્રભુ મુઝ તે; મ્હારે તો આધાર રે સાહિબ રાવલા, અંતરગતની પ્રભુ આગલ કહું ગુજઝ ને ! પ્રીતલડી ॥ ૨ ॥ સાહેબ તે સાચા હૈ જગમાં જાણીએ, સેવકનાં જે સહેજે સુધારે કાજ જો; એહવે રે આચરણે કેમ કરી રહું, બિરૂદ તુમારૂં તારણ તરણુ જહાજ જો ! પ્રીતલડી૦ ૫ ૩ ૫ તારતા તુજ માંહે ૨ શ્રવણું સાંભળી, તે ભણી હું આવ્યો છું દીનદયાળ જો; તુજ કણાની હેરે રે મુજ કારજ સરે, શું ઘણું કહીએ બણ આગળ કૃપાળ ને ! પ્રીતલડી !
แ
૧-મેલ. ૨-મયૂર. ૩–ગુહ્ય (વાત. )
For Private and Personal Use Only